કોરોનાની ત્રીજી લહેર પહેલા જ રાજ્ય સરકાર એલર્ટ! RT
કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે રાજ્ય સરકારે સામન્ય લોકોના ખિસ્સાને પરવડે તેવા નિર્ણયો કર્યા છે. સંભવિત ત્રીજી લહેર સામે લડવા માટે રાજ્ય સરકારે આરટીપીસીઆર (RT PCR), સિટીસ્કેન (CT scan) અને એરપોર્ટ પર તાત્કાલિક કોરોનાના ટેસ્ટના દરમાં ઘટાડો