કોરોનાઃ એક જ વ્યક્તિ લઈ શકશે 2 અલગ-અલગ વેક્સિનના ડ
કોરોના વેક્સિનેશનમાં મિશ્રિત ડોઝને સામેલ કરવા માટે સરકારે વૈજ્ઞાનિક અભ્યાસની મંજૂરી આપી દીધી છે. આ સાથે જ હવે ટૂંક સમયમાં જ એક જ વ્યક્તિને 2 અલગ-અલગ વેક્સિનના ડોઝ મળી શકશે. અત્યાર સુધીમાં સામે આવેલા અન્ય મેડિકલ અભ્યાસમાં ખૂબ સકારાત્મક પરિણામ જો