Coronavirus: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 32,937 લોકો
દેશમાં કેરળ બાદ મહારાષ્ટ્ર અને તમિલનાડુ કોરોના મામલે ચિંતા વધારી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 18 હજારથી વધુ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર માં 4 હજારથી વધુ અને તમિલનાડુ માં 2 હજારની આસપાસ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ, રાહતની બાબત એ છે કે સ