ICC એ ટી20 વિશ્વકપનો કાર્યક્રમ કર્યો જાહેર, 24 ઓક્
આંતરરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) તરફથી ટી-20 વિશ્વકપ મુલાબલા માટે શિડ્યૂલ જાહેર કરી દેવામાં આવ્યું છે. ICC પુરુષ ટી-20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન (Oman) અને યૂએઈ (UAE)માં રમાશે. ભારત