GUJCETનું પરિણામ થયું જાહેર, 99 પર્સેન્ટાઈલ ધરાવતા
આજે ગુજકેટનું પરિણામ જાહેર થયું છે. આજે સવારે 10 કલાકે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરાયું છે. એન્જિનિયરિંગ
જાહેર થયેલા પરિણામની વાત કરીએ તો, 99 પર્સેન્ટાઈલ ધરાવતા A ગ્રુપમાં 474 વિદ્યાર્થી, 98 પર્સેન્ટાઈલ ધરાવ