ગુજરાત હાઈકોર્ટે કહ્યું- રાઇટ ટુ પ્રાઇવસીના આધાર પ
દારુબંધીને પડકારતી અરજીઓ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ ટકી શકે તે મતલબની એડવોકેટ જનરલને રજૂઆતને હાઈકોર્ટે નકારી છે. આ પહેલાની સુનાવણીમાં દારૂબંધીના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ અરજદારોએ રજૂઆત કરી હતી કે, ઘરની ચાર દીવાલોમાં વ્યક્તિ શું ખાશે કે શું પીશે તેની