અમેરિકાએ આપેલા પૈસાથી પાકિસ્તાને તાલિબાનને મદદ કરી
અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ અને અફઘાનિસ્તાનના પંજશીર પ્રાંતમાં હાલમાં રહી રહેલા અમરૂલ્લાહ સાલેહનુ તાલિબાન સામે આકરૂ વલણ યથાવત છે.
સાલેહે એક ચેનલ સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, તાલિબાને પોતાના સપોર્ટ બેઝ તરીકે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો