તાલિબાનની ભારતને ખુલ્લી ચેતવણી- 'અફઘાનિસ્તાનમાં સૈ
અફઘાનિસ્તાનમાં પોતાના સામ્રાજ્યનો ઝડપથી વિકાસ કરી રહેલા તાલિબાને હવે ભારતને ચેતવણી આપી છે. વિદ્રોહી સંગઠનના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે અફઘાનિસ્તાનમાં ભારતે સૈન્યની હાજરીથી બચવું જોઈએ. હકીકતમાં અમેરિકા, બ્રિટન, રશિયા સહિત અનેક દેશ અફઘાન