ભારત છેલ્લા 24 કલાકમાં કોરોના 46,759 નવા કેસ, 509
કોરોનાનો વધતો ગ્રાફે ફરી એક વખત ડરાવવાનું શરૂ કરી દીધું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા દરરોજ વધી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 40 હજારથી ઉપર જઈ રહી છે, જે ત્રીજી લહેર આહટથી ઓછી નથી. આરોગ્ય મંત્રાલયના જણાવ