જો બાઇડેને તાલિબાનને ચેતવણી આપી, કહ્યું- ‘અમેરિકી
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાને પરત બોલાવાન નિર્ણયનો બચાવ કર્યો.અફઘાન નેતૃત્વને સંઘર્ષ વિના તાલિબાનને સત્તા સોંપવા માટે જવાબદાર ઠેરવ્યુ સાથે જ તાલિબાનને ચેતવણી આપી કે જો તેમણે અમેરિકિ કર્મીઓ પર હમલો કર્યો અથવા