હરિયાણામાં ખટ્ટર સરકારે 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર
ખોટા કામોને વ્યાખ્યાયિત કરવા માટે વપરાતા 'ગોરખધંધા' શબ્દના ઉપયોગ પર હરિયાણાની સરકારે પ્રતિબંધ મુકી દીધો છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ શબ્દના ઉપયોગ પર પ્રતિબંધ મુકવાનું કારણ પણ આપ્યું છે. તેમના