હજુ કેટલાક શહેરોના નામ બદલવામાં આવશે ત્યારે મોદીજી
બોલિવુડ અભિનેતા કમાલ રાશિદ ખાન (કેઆરકે) સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને તમામ સમસામયિક મુદ્દે પોતાનું મંતવ્ય રજૂ કરતા રહે છે. તાજેતરની ટ્વીટમાં તેમણે ડૉ. મનમોહન સિંહ અને મોદી સરકારની તુલના કરીને કટાક્ષ કર્યો હતો. કેઆરકેએ લખ્યું હતું કે,