તાલિબાનના સમર્થનમાં પોસ્ટ કરનાર 14 લોકોને આસામ પોલ
અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ દેશમાં કેટલાય લોકો એવા છે જેઓ ખુલીને તાલિબાનનુ સમર્થન કરી રહ્યા છે.
તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકવાના આરોપમાં આસામમાં અલગ અલગ વિસ્તારોમાંથી 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે.શુક્રવાર