Lok Sabha Election Phase 4 : બંગાળમાં મતદાન દરમિયા
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન ટીએમસી નેતા રામ પ્રસાદ હલ્દરે આરોપ લગાવ્યો કે સવારે 6 વાગ્યાથી જ ભાજપના લોકો કેન્દ્રીય દળો સાથે આવીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેનો