કોરોના વાયરસઃ દેશમા 24 કલાકમાં 31,222 નવા કેસ, 290
ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાન વેગવંતુ બન્યું છે. છેલ્લા 24 કલાકમાં 1 કરોડ 13 લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. બીજી તરફ, સંક્રમણનું જોર પણ થોડું ઘટ્યું હોય એવું લાગી રહ્યું છે. એક દિવસમાં 31 હજાર જેટલા લોકો સંક્રમિત થયા છે, જ