ભાજપે 5 રાજ્યના ચૂંટણી પ્રભારીની કરી જાહેરાત, જાણો
વર્ષ 2022માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. જેના માટે ભાજપે હવે કમર કસી લીધી છે. પાર્ટીએ પાંચ રાજ્યો માટે ચૂંટણી પ્રભારીના નામની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્