ઓગસ્ટમાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડ થયું
ઓગસ્ટમાં જીએસટી કલેક્શન ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનાએ ૩૦ ટકા વધીને 1.12 લાખ કરોડ થયું છે. જો કે ઓગસ્ટનું જીએસટી કલેક્શન જુલાઈના જીએસટી કલેક્શન 1.16 લાખ કરોડ કરતાં ઓછું છે.
ઓગસ્ટના જીએસટી કલેક્શનમાં સીજીએસટીનો ફાળો 20,522 કરોડ રુ