ED એ આમ આદમી પાર્ટીને નોટિસ મોકલી
EDએ આમ આદમી પાર્ટીને નોટિસ મોકલી છે. આમ આદમી પાર્ટીને 4 બનાવટી કંપનીઓ પાસેથી ડોનેશન લેવાનો મામલો ફેબ્રુઆરી 2014નો છે, જ્યારે ROCએ 4 બનાવટી કંપનીઓ દ્વારા આમ આદમી પાર્ટીને 2 કરોડ રૂપિયા મળવાની ફરિયાદ પોલીસને કરી હતી. આ રૂપિયા દહેરાદૂનની એક કંપનીએ