લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન શરૂ
લોકસભા ચૂંટણી 2024ના પાંચમા તબક્કા માટે મતદાન શરૂ થઈ ગયું છે. આજે 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (UTs)માં 49 મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. ઓડિશામાં 35 વિધાનસભા મતવિસ્તારોમાં એક સાથે મતદાન થઈ રહ્યું છે.
8 રાજ્યોમાં 49 બેઠકો પર મતદાન
આજે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની