PM Modi US Visit: પીએમ નરેન્દ્ર મોદી બુધવારથી અમેર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્વાડ સમિટમાં ભાગ લેવા માટે બુધવારે 22 સપ્ટેમ્બરે અમેરિકા માટે રવાના થશે. વિદેસ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી કાલે સવારે અમેરિકા (America)માટે રવાના થશે અને 26 સપ્ટેમ્બરે ભા