દેશના પ્રથમ સહકારિતા સંમેલનમાં અમિત શાહે કહ્યુ, દે
દેશમાં આજે પ્રથમ વખત રાષ્ટ્રીય સહકારિતા સંમેલન નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મળ્યું છે. સહકારથી સમૃદ્ધિના લક્ષ્ય સાથે બનાવવા આવેલા સહકારિતા મંત્રાલયમાં દેશના પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહે આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને સંબોધ