ગુજરાતમાં આગામી ચાર દિવસ છે ભારે વરસાદની આગાહી, આજ
સૌરાષ્ટ્રના જામનગર અને રાજકોટમાં મેધમહેરની સ્થિતિ મેઘકહેરમાં પરિવર્તિત થઇ છે. ત્યારે હવામાન વિભાગે 15મી સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે આગાહી કરી છે કે, આગામી ચાર દિવસ ગુજરાતમાં મૂશળધાર વરસાદ પડશે.