રિલાયન્સ ફાઉન્ડેશનની 230 બેડની પિડિયાટ્રીક કોવિડ હ
કુલ 230 બેડ સાથેની ગુજરાતની પ્રથમ પિડિયાટ્રીક કોવિડ હોસ્પિટલનું આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગરની ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં
ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે રાજ્યના મંત