ગાંધીનગર મહાનગરપાલિકાની 44 બેઠકો માટે આજે મતદાન, 2
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદા શરૂ થઈ ગયુ છે. ગાંધીનગર મનપા ની 11 વોર્ડ ની 44 બેઠકો પર મતદાન શરૂ થઈ ગય છે. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કુલ 162 ઉમેદવારો મેદાને છે. આ માટે ગાંધીનગર મનપા ચૂંટણી માટે 284 મતદાન મથકો ઉભા કરાયા છે. જેમાં 144 સ