ભારતમાં 'સરમુખત્યારશાહી', ખેડૂતો ઉપર યોજનાબદ્ધ રીત
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કરતા જણાવ્યું કે દેશમાં ખેડૂતો ઉપર યોજનાબદ્ધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને હાલમાં ભારતમાં સરમુખત્યારશાહી જોવા મળે છે. ઉત્તર પ્રદેશના લખિમપુર ખીરીમાં પીડિત પરિવારોને મળવાથી રાજકારણીઓને રોકવામાં