અંશુ મલિકે રચ્યો ઇતિહાસ, વિશ્વ ચેમ્પિયનશિપની ફાઇનલ
અંશુ મલિકે વર્લ્ડ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ બનીને ઇતિહાસ રચ્યો. તેણીએ જુનિયર યુરોપિયન ચેમ્પિયન સોલોમિયા વિંકને હરાવી હતી. આ સાથે જ વર્લ્ડ ચેમ્પિયનને અપસેટ કરનારી સરિતા મોર સેમિફાઇનલમાં હારી ગઇ હતી અને હવે તે બ