પેટ્રોલ અને ડીઝલના ભાવમા થયો વધારો, જાણો આજના રેટ
નવરાત્રિના બીજા દિવસે પણ સામાન્ય જનતાને જોરદાર ઝટકો લાગ્યો છે. આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે. આજે પેટ્રોલના ભાવમાં 30 પૈસા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. છેલ્લા 12 દિવસમાં 12 વાર ડીઝલના ભાવમાં