ચીનના સૈનિકોની વધતી તૈનાતી ચિંતાનો વિષય પણ ભારત કો
લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચેના વિવાદનો બહુ જલ્દી ઉકેલ આવી જશે તેવી આશા ભારતીય સેનાના ચીફ જનરલ મનોજ નરવણેએ વ્યકત કરી છે.
લેહમાં એક કાર્યક્રમમાં આવેલા જનરલ નરવણેએ કહ્યુ હતુ કે, છ મહિનાથી સરહદ પર સ્થિતિ સામાન્ય છે. ઓક્ટોબરના બીજા સપ્તાહમાં