ગાંધીનગર મહાપાલિકાના ચૂંટણી: ભાજપ,કોંગ્રેસ અને આપ
ગાંધીનગર મહાપાલિકાના મહાજંગ માટે આજે રવિવારે મતદાન યોજાયું છે અને સવારથી જ મતદારો મતદાન કરવા માટે ઉમટી રહ્યા છે. છેલ્લી ઘડીના પ્રચાર માટે ભાજપ , કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ (AAP) એડી ચોટીનું જોર લગાવ્યું હતું. મહાપાલિકામાં આવતા પાંચ વર્ષ