અરવિંદ ત્રિવેદીના નિધન પર PM મોદીનું ટ્વીટ, 'આપણે
ગુજરાતી રંગમંચ ના બે જાણીતા ચહેરાએ ત્રણ દિવસમાં આપણી વચ્ચેથી વિદાય લીધી. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 'નટુકાકા' અને રામાનંદ સાગરની રામાયણના 'રાવણ' એટલે કે ઘનશ્યામ નાયક અને અરવિંદ ત્રિવેદીનું નિધન થયું છે. ઘનશ્યામ