અમદાવાદ અને ગાંધીનગરમાં પેટ્રોલની સદી: જાણો ગુજરાત
નવરાત્રી (Navratri 2021)ની શરૂઆત થઈ ગઈ છે. આજે પ્રથમ નોરતું છે. પ્રથમ નોરતે માતાની આરાધના કરીને ઘરેથી નીકળેલા લોકોને આજે સવારે જ ઓઇલ કંપનીઓ (Oil companies)એ મોટો ઝટકો આપ્યો છે. આજે ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો (Petrol-Diesel price hike)