જાપાનનો પાસપોર્ટ ફરી બન્યો દુનિયાનો સૌથી શક્તિશાળી
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ દ્વારા દર વર્ષે દુનિયાના વિવિધ દેશોના પાસપોર્ટનુ રેન્કિંગ બહાર પાડવામાં આવે છે.
આ વખતના રેન્કિંગમાં જાપાનના પાસપોર્ટે ફરી ટોપ પોઝિશન મેળવી છે. આ લિસ્ટમાં ભારતનુ સ્થાન પણ અગાઉ કરતા 6 ક્રમ પાછળ ગયુ છે. ભારતનો પાસપોર