ભારત કોરોના વેક્સીનના 100 કરોડ ડોઝ આપવાની નજીક, એક
કોરોના સામે ચાલી રહેલી લડાઈના સૌથી મોટા હથિયાર તરીકે જોવાતી કોરોનાની રસી આપવાના મામલે ભારત નવો ઈતિહાસ સર્જવા જઈ રહ્યુ છે.
મળતી વિગતો પ્રમાણે આગામી સપ્તાહમાં ભારત 100 કરોડ રસીના ડોઝ આપવાનો માઈલ સ્ટોન હાંસલ કરશે.દેશમાં અત્યાર સુધીમાં 97.62