રાષ્ટ્રપતિ અને પીએમે દેશવાસીઓને આપી ઈદ-એ-મિલાદની શ
આજે ઈદ-એ-મિલાદ-ઉન-નબીનો પર્વ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામનાઓ આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે, 'પેગમ્બર મોહમ્મદના જન્મદિવસ, ઈદ-એ-મિલાદ-ઉન-નબીના પવિત્ર અવસર પર, હું સહુ દેશવાસીઓને, ખાસ કરીને આપણા મુસ્લિમ ભાઈ-બહેનોને મુ