ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ 40 ટકા
ઉત્તર પ્રદેશમાં પોતાના ખોવાઇ ગયેલા જનાધારને શોધવાના મહા પડકારનો સામનો કરી રહેલી કોંગ્રેસે મગળવારે જાહેરાત કરી હતી કે આગામી વર્ષે આવી રહેલી ઉત્તર પ્રદેશ વિધાસભાની ચૂંટણીમાં તે 40 ટકા મહિલા ઉમેદવારોને ટિકિટ આપી ચૂંટણીના મેદાનમાં ઉતારશે.