200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ED એ નોરા ફતેહીને
દિલ્હીની તિહાડ જેલમાં બંધ સુકેશ ચંદ્ર શેખર દ્વારા 200 કરોડની છેતરપિંડીના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા અભિનેત્રી નોરા ફતેહીને સમન્સ પાઠવવામાં આવ્યું છે. નોરાને બોલાવવામાં આવ્યા છે અને આજે આ કેસમાં પૂછપરછમાં જોડાવા માટે કહેવામાં આ