પશ્ચિમ બંગાળઃ ટીએમસી નેતાના ઘરમાં બની રહ્યા હતા બો
ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ થયો છે અને પ્રચંડ બોમ્બ ધડાકાના પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો.
મલતી વિગતો પ્રમાણે માલદા જિલ્લામાં સત્તાધારી ટીએમસી પાર્ટીના નેતા રફીકુ