AAP મહિલા સંગઠનના વડા તરીકે ગૌરી દેસાઈની નિમણૂક
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા સોમવારના રોજ પાર્ટી નેતા અને સ્થાવર મિલકત સલાહકાર ગૌરી દેસાઈની આપ ગુજરાત પ્રદેશ મહિલા સંગઠનના અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી છે. આ અંગે ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, આપ ગુજરાતના વરિષ્ઠ ન