ગુજરાત સરકારે ખેડૂતો માટે 546 કરોડ રુપિયાનું પેકેજ
આજે યોજાયેલી કેબિનેટ બેઠક બાદ મહત્તવનો નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે, ગુજરાતમાં (Gujarat) અતિવૃષ્ટિને કારણે ચાર જિલ્લામાં જે પ્રકારે તારાજી સર્જાઈ છે, તેમાં ખેડૂતો (Gujarat farmer) માટે 546 કરોડનું પેકેજ (package for Gujarat farmers) જાહેર થયું