ફૈઝાબાદ જંક્શનનુ નામ હશે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશ
ઉત્તર પ્રદેશમાં રામની નગરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણની સાથે-સાથે ત્યાંની કાયાકલ્પ પણ થઈ રહી છે. આ દરમિયાન ફૈઝાબાદ રેલવે સ્ટેશનને લઈને મોટો નિર્ણય થયો છે. જાણકારી અનુસાર ફૈઝાબાદ રેલવે સ્ટેશનનુ નામ અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન બદલવાનો નિર્ણય થ