.IND vs AFG, T20 World Cup: આજે ટીમ ઇન્ડિયા અને અફ
ટીમ ઈન્ડિયા બુધવારે T20 વર્લ્ડ કપ (ICC T20 World Cup 2021) માં પોતાની ત્રીજી મેચ રમશે. પ્રથમ બે મેચ હાર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો અફઘાનિસ્તાન સાથે થશે. ટીમ ઈન્ડિયા તેની શરૂઆતની બંને મેચ હારી ગઈ છે. પ્રથમ મેચમાં પાકિસ્તાને ભારતને 10 વિકેટ