Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીથી વધારો
સતત બે દિવસ સ્થિર રહ્યા બાદ આજે એક વાર ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા છે ત્યારબાદ ક્રૂડ ઓઈલની કિંમતો રેકૉર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આજે ડીઝલના ભાવમાં 33થી 37 પૈસા જ્યારે પેટ્રોલના ભાવમાં 30થી 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રવિવારે પણ પેટ્રો