પીએમ મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા કર્યા રદ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીનું આ સંબોધન યુપી પ્રવાસ પહેલા થઈ રહ્યું છે. આ પછી પીએમ મોદી યુપીના ત્રણ દિવસના પ્રવાસે જવાના છે અને આજે મહોબા અને ઝાંસાથી બુંદેલખંડને અર્જુન સબસિડિયરી પ્રોજેક્ટ સહિત