હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટે રાહત ના આપી, જામીન મ
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નથી મળી.
મળતી વિગતો પ્રમાણે હાર્દિક પટેલને ગુજરાતની કોર્ટે જામીન આપતી વખતે શરત મુકી હતી કે, કોર્ટની પૂર્વ મંજૂરી વગર હાર્દિક પટેલ ગુજરાત બહાર નહીં જઈ શકે.