વાનખેડેના પિતાએ નવાબ મલિક પર માનહાનિનો કેસ ઠોક્યો
આર્યન ખાન સાથે જોડાયેલા ક્રૂઝ ડ્રગ્સ કેસમાં મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિક અને ઑફિસર સમીર વાનખેડે વચ્ચે ઘમાસાણ તેજ થઈ રહ્યું છે. નવાબ મલિક વાનખેડે સમક્ષ સતત ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આ બધાની વચ્ચે સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક