સિંધુ બોર્ડર પર ખેડૂતનો લટકતો મૃતદેહ મળ્યો
કેન્દ્ર સરકારના કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. આ એક વર્ષમાં ન તો સરકાર ખેડૂતોની માંગ સામે ઝૂકી કે ન તો ખેડૂતોએ પોતાની જીદ છોડી. આ દરમિયાન ખેડૂતોના મૃત્યુના કિસ્સા પણ ખૂબ જ ઝડપથી સામે આવ્યા હતા. કેટલાક ખેડૂત