પ્રવેગઃ Q2ના નફામાં 400%નો વધારો, આવક 260% વધી
પ્રવેગ કોમ્યનિકેશન્સ (ઈન્ડિયા) લિમિટેડ એ તેના જુલાઈ-સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરના પરિણામોની જાહેરાતકરી, જેમાં કંપની દ્વારા રૂ. 169.34 લાખોનો ચોખ્ખો નફો નોંધાવ્યો, જે ગયા વર્ષના સમાન સમયગાળાના રૂ.46.33 લાખના ચોખ્ખા નફાની સરખામણીમાં લગભગ ચાર ગણો વધાર