મુંબઇના પૂર્વ કમિશ્નર પરમબીર સિંહને SCએ આપ્યો મોટો
વસુલી કેસમાં ફરાર મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. જ્યાં સુધી તે ક્યાં છુપાયેલો છે તે જણાવવામાં ન આવે ત્યાં સુધી કોર્ટે તેની અરજી સાંભળવાનો ઇનકાર કર્યો છે. પરમબીર સિંહે તેમની સામે નોંધાયેલા અપરાધિ