સામાન્ય પ્રવાહમાં હવે 20ની જગ્યાએ 30 ટકા હેતુલક્ષી
ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વની જાહેરાત કરી છે.
આજે પત્રકાર પરિષદમાં જીતુ વાઘાણીએ કહ્યુ હતુ કે, ધો.9 થી 12માં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનાં રાખીને સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નોનુ પ્રમાણ