નવેમ્બરમાં જીએસટી કલેકશન 8.5 ટકા વધીને રૂ. 1.82 લા
નવેમ્બરમાં જીએસટી કલેક્શન ૮.૫ ટકા વધીને ૧.૮૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. એક વર્ષ અગાઉના સમાન ગાળામાં જીએસટી કલેકશન ૧.૬૮ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. સપ્ટેમ્બરમાં આ કલેક્